બજરંગદાસ બાપા નો અદભુત પરચો . દરિયા ના ખારા પાણી ને પીવા લાયક બનાવ્યું

 



 બજરંગદાસ બાપા નો અદભુત પરચો . દરિયા ના ખારા પાણી ને પીવા લાયક બનાવ્યું

 હેલો મિત્રો બાપા સીતારામ

મિત્રો આપણા સૌરાષ્ટ્ર માં ઘણા સાધુ સંતો થઈ ગયા છે . ગુજરાત  પવિત્ર સંતો ની ભૂમિ એમાં આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનું બગદાણા ધામ જેમાં પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા નું પવિત્ર ધામ અને પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપા ના પરચા ની વાત કરીએ તો વાતો કરતા પણ ખૂટે નહીં દેવા બાપા ના પરચા આમ તો બજરંગદાસબાપાએ ઘણા પરચા પૂર્યા છે ઘણા આપણે સાંભળ્યા છે અને ઘણા ફિલ્મો દ્વારા અને વિડિયો દ્વારા પણ જોયા છે પરંતુ 

 

 

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક બાપા નો એવો કરજો કે જેણે દરિયાના ખારા પાણીને પણ મીઠું પાણી બનાવી દીધું હતું એક અંગ્રેજ અમલદાર ને વાતો સાંભળીને બાપાએ તને પરચો બતાવ્યો હતો જો વિગતવાર વાત કરીએ તો જ્યારે બાપા મુંબઇ જતા ત્યારની આ વાત છે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા મુંબઈમાં લોકોની સેવા કરી રહ્યા હતા અને દરિયાકાંઠે લોકોને પાણી ભરીને મદદ કરી રહ્યા હતા ત્યારે એક અંગ્રેજ અમલદાર આવીને કહ્યું કે તમે બધા ખોટા સંત લોકોને ખોટી રીતે હેરાન કરો છો અને આ બધું દેખાવ કરો છો જો તમે સાચા સંત હો આટલો બધો દરિયાનું પાણી છે ખરું તેને મીઠું બનાવી દો અને લોકોને ભાવ ત્યારે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાએ તે અંગ્રેજ અમલદાર ને કહ્યું એ બાપા ભગવાન ની પરીક્ષા ના કરાય અને જો તમારે આ દરિયાનું ખારું પાણી મીઠું કરીને પીવું હોય આમ કહી બજરંગદાસબાપાએ 

 

દરિયામાં દરિયાના કાંઠે બેસી ગયા રામ નામ લેવા લાગ્યા ત્યાં બાપા ના કેટલાક ભક્તો આવી ને બાપા ને પગે લાગવા માંડ્યા તો પરમ પૂજ્ય બજરંગદાસબાપાએ રામ નામ રત્ના ચાલુ કરી અને દરિયાકાંઠે એક ખાડો ખોદવા લાગી પડયા અને દરિયા માંથી પાણી નીકળવા માંડ્યું તો એક બાપા ના ભક્ત દરિયાનું પાણી સાચું તો ખરેખર પાણી મીઠું હતું પરંતુ અંગ્રેજ અમલદાર ને આસુ ના લાગ્યું તો તેણે પણ દરિયાનું પાણી પીધું તો તેને પણ પાણી મીઠું લાગ્યું તો તે પણ બાપા ના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો ને કહે કે ખરેખર ભારતના ગુજરાતના સંતો ખરેખર સાચા છે બાપા હું ખોટો છું મને માફ કરી દેજો મારે ભગવાન ની પરીક્ષા ન કરવી જોઈએ મને માફ કરી દેજો એમ કહીને ત્યાંથી ચાલતો થયો પરંતુ બજરંગદાસ બાપા ના ભક્તો બાપા ને ઘેરી વળ્યા અને આ બાપા નો પરચો જોઈને ધન્ય થઈ ગયા મિત્રો ખરેખર બાપા ના પરચા ની વાત કરીએ તો બાપાએ ઘણા પ્રકાર બતાવ્યા છે અનેક પરચા બતાવ્યા છે

 

 ઘણા લોકોને કોઈ મદદ કરી છે અને ઘણાને દુઃખમાંથી ઉગારી આ છે મિત્રો ખરેખર બજરંગદાસ બાપા ની ભક્તિ તન મન અને ધનથી કરીએ તો બાપા હર એક ઇચ્છા પુરી કરે છે અને ગમે તેવી પરિસ્થિતી હોય તેમાંથી ઉગારે છે એટલે જ તો ચૌદશ પૂનમ માં બગદાણા ધામમાં અનેક ભક્ત ચાલીને પણ પોતાની માનતા પૂરી કરવા આવે છે અનેક એટલે માત્ર માનવ મહેરામણ ઊભરાય છે અને બાપાને દર્શન કરી પાવન થાય છે બગદાણામાં ખરેખર બજરંગદાસ બાપા બિરાજમાન છે જે પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો તમે પણ બગદાણા આવવા માગતા હો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવવા માગતા હોય તો એકવાર બગદાણા અવશ્ય આવો ખરેખર બજરંગદાસ બાપા ત્યાં હાજરાહજૂર છે મિત્રો બીજો પરચો આપ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી જણાવશો

 બાપા સીતારામ 



વાંચો ;- દાઢી સંપત્તિની નિશાની છે અથવા મર્દાનગી નું પ્રતીક છે, દાઢી વિશે રસપ્રદ તથ્યો જાણો

Post a Comment

0 Comments