ટ્રેન્ડ ના રવાડે જ્યાં ત્યાં ફોટા અપલોડ કરવા માં ધ્યાન રાખજો સાઇબર ક્રાઇમ વિભાગે આપી ચેતવણી

 


 

ટ્રેન્ડ ના રવાડે જ્યાં ત્યાં ફોટા અપલોડ કરવા માં ધ્યાન રાખજો  સાઇબર ક્રાઇમ વિભાગે આપી ચેતવણી





અત્યારે ખુબ ટ્રેન્ડ માં ચાલી રહેલા કાર્ટૂન જેવા ફોટા લોકો જાહેર માં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં લોકો ખુબ અપલોડ કરી રહ્યા છે પણ શું આના વિશે તમને ખબર છે કે આ હકીકત માં શું છે   





આવા ફોટા બનાવવા માટે તમારે પહેલા તો તમારી ગેલેરી નો એક્સેસ ડેટા માંગે છે જો તમને ખબર છે કે આ એક્સેસ ડેટા આપવાથી શું થાય તમારા ગેલેરી ના બધા જ ફોટા તે જોઈ શકે છે અને ડાઉનલોડ પણ કરી શકે છે અને એ કોઈ ઇન્ડિયન કંપની નથી એ એક જાપાની કંપની વાળા ની એપ્સ છે




એટલે કે તમે ફોટો અપલોડ કરશો એટલે તમારે ગેલેરીનું તમામ માહિતી તેમની પાસે જતી રહેશે અને ટ્રેન્ડ ના નામે તમારી સાથે ચેતરપિંડી પણ થઈ શકે છે અને તમારા ફોટા વિડિયો બધું જ તેમની પાસે જતું રહેશે




સાયબર ક્રાઇમ વાળાએ  પબ્લિકને આવા ફોટા ન અપલોડ કરવા માટે અપીલ કરી છે અને તેમાં તમારી ગેલેરીની એક્સેસ ન આપવા માટે વિનંતી કરી છે




એટલે આવા ટ્રેન્ડના નામે જાહેરમાં અથવા તો કોઈ વેબસાઈટ ઉપર અથવા કોઈ એપ ઉપર તમારા ફોટા અપલોડ ન કરો . તમારા ફોનનો તમામ ડેટા ફોટાઓ વિડિયો બધું જ તેમની પાસે જતું રહે છે એટલે ક્યારે પણ તમારી સાથે કાંઈ પણ થઈ શકે છે એટલે આ બાબતનો ખાસ ધ્યાન રાખવું





આવી કોઈપણ જાતની એપ માં ફોટા અથવા વિડિયો નાખવામાં ધ્યાન રાખવું પહેલા તો ધ્યાન રાખવું કે આ એપ્સ ઇન્ડિયન છે કે વિદેશી આવી એપ્સ ઉપર વિશ્વાસ કરવો નહીં . તમારો ફોન હેક પણ થઈ શકે છે અને તમારી તમામ બેંક ખાતુ ખાલી કરી શકે છે એટલે આવી ખેતરપિંડી થી દૂર રહો




પૂજ્ય શ્રી બાપા સીતારામને આપણે બધા ગુજરાતમાંથી જાણીએ છીએ

Post a Comment

0 Comments